ઈર્શાદગઢ (કાવ્યસંગ્રહ) – ચિનુ મોદી ‘ઈર્શાદ’

ઈર્શાદગઢ (કાવ્યસંગ્રહ) – ચિનુ મોદી ‘ઈર્શાદ’

અનુક્રમણિકા

ઇર્શાદગઢ – ચિનુ મોદીની તસબીનું વર્ણનાત્મક વિશ્લેષણ / ચન્દ્રકાન્ત ટોપીવાળા
 
1 - એક ગઝલ / ચિનુ મોદી
2 - આંખ પાસે શ્વેત અંતરપટ હજી આવે નહીં / ચિનુ મોદી
3 - આ નિસરણીનું નગર છે ને તમારે ક્યાં મરણ ? / ચિનુ મોદી
4 - ઓ ગઝલ, ‘ઇર્શાદ’ સાથે તારે તે શું વેર છે ?/ ચિનુ મોદી
5 - કહો, હોડકાં હાથ હલેસાં ખોટાં છે / ચિનુ મોદી
6 - હું જાગું, તું ઊંઘતી, અવળાસવળા ઘાટ / ચિનુ મોદી
7 - સ્થાન પર રહેતી નથી એવી નદીનું નામ શું ? / ચિનુ મોદી
8 - ઇચ્છાસર હવેલીમાં પવન આવ્યો હશે / ચિનુ મોદી
9 - પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી / ચિનુ મોદી
10 - આ પર્વતની પીઠ ઉપર પાણીએ પાડયા સોળ, સાલ્લા / ચિનુ મોદી
11 - રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો / ચિનુ મોદી
12 - ઝેર જાણી ચાખી જોવું જોઈએ / ચિનુ મોદી
13 - સ્પર્શવાના ખ્યાલથી પણ લોહ સોનું થાય છે / ચિનુ મોદી
14 - આપણો વ્હેવાર જૂઠો, અપની સમજણ ગલત / ચિનુ મોદી
15 - ગામ ઉજ્જડ તેં કર્યા છે ઢોલ વગડાવા અલ્યા / ચિનુ મોદી
16 - મરવા પડેલા મનને તું મારીને ચાલ મન / ચિનુ મોદી
17 - ઓસ તોડ્યાનો મને જે દોષ લાગ્યો છે, સનમ / ચિનુ મોદી
18 - આપણાં સંયોગી મનને હું સમજવા માંડતો / ચિનુ મોદી
19 - આપણે ક્યાં કાગડાને લીધે કાળો કેર છે ? / ચિનુ મોદી
20 - પાણીમાં એ હંસ, પ્હાડો થાય પાંખાળો સમય / ચિનુ મોદી
21 - આ તરસનું બાળ છે, તાપસ ન ગણ / ચિનુ મોદી
22 - કોણ કહે છે કે અરીસાના હજી વશમાં છું હું ? / ચિનુ મોદી
23 - રોજ સપનામાં તને લાગે તરસ / ચિનુ મોદી
24 - લાગણીવશ હાથમાંથી જડભરત પાસો પડ્યો / ચિનુ મોદી
25 - આ તરંગો છે, તરંગો પળ પછી શમતા રહે / ચિનુ મોદી
26 - કોરી કરવા લાગણીને સૂકવી શકશો ખરા ? / ચિનુ મોદી
27 - છો સમયની એકસરખી ધાક છે / ચિનુ મોદી
28 - વેશ બદલી આપતી નિશ્ચલ પરી કાંપી હતી / ચિનુ મોદી
29 - કાળ સાથેની રમતમાં, શ્વાસ ! તું શાશ્વત નથી / ચિનુ મોદી
30 - પગ વગરનો છે પવન ને એટલે નિષ્પાપ છે / ચિનુ મોદી
31 - એકદમ ખોટી પડેલી આંખને ક્યાં જાણ છે ? / ચિનુ મોદી
32 - ભેદ એ કે આંસુ તો સારી શકાતું હોય છે / ચિનુ મોદી
33 - આપણાં સંબંધના ઇતિહાસનો આ સાર છે / ચિનુ મોદી
34 - પાપનાં ને પુણ્યનાં શું કામ આ કલ્પાંત છે ? / ચિનુ મોદી
35 - શ્વાસમાં જે ક્ષણે તું ભળે છે / ચિનુ મોદી
36 - ક્ષણ બધીયે રંગબેરંગી લખોટી થાય છે / ચિનુ મોદી
37 - રોંગ નંબર , રોંગ નંબર, બસ બમળતાં રાતદિન / ચિનુ મોદી
38 - પકડદાવનાં પાપ ફેડી શકે છે / ચિનુ મોદી
39 - જ્યાં અને ત્યાં આરસી સામે ધરે / ચિનુ મોદી
40 - બધી બારીઓથી ડર્યાં તો અહોહો / ચિનુ મોદી
41 - કોક વેળા આવતાં આંસુથી ટોકાયા છીએ / ચિનુ મોદી
42 - સંગ એવો રંગ લાગી જાય છે, કોણે કહ્યું ? / ચિનુ મોદી
43 - શબ્દનાં બાંધાણ અમને કેટલાં નડતાં રહ્યાં / ચિનુ મોદી
44 - સમજી ગયાના સારમાં સમજણ હતી – ગઈ / ચિનુ મોદી
45 - તન વગરના મનની રહેવાસી નદી / ચિનુ મોદી
46 - સપનાં ઉઘાડી આંખનાં જોયાં હતાં, મોહ્યાં હતાં / ચિનુ મોદી
47 - કોઇના વેરાન રણમાં આવતો વંટોળ છું / ચિનુ મોદી
48 - મરણબાદ ક્યારેક જોવાઈએ / ચિનુ મોદી
49 - બંધ બારી પર પવન એમ જ પછાડા ખાય છે / ચિનુ મોદી
50 - હું સમયની પીઠ પર બેસી સરી શકતો નથી / ચિનુ મોદી
51 - પંખી બેઠાંનો હવે રોમાંચ ક્યાં છે ડાળીએ ? / ચિનુ મોદી
52 - પારકું કહેવું પડે ક્યારેક પોતાનું હરણ / ચિનુ મોદી
53 - વૃક્ષને સમજાય એવું સૂર્ય બોલે છે ખરો ? / ચિનુ મોદી
54 - શ્વાસની ચાલે નહીં બાંહેધરી / ચિનુ મોદી
55 - દ્રશ્યની આગળ હશે ને દ્રશ્યની પાછળ હશે / ચિનુ મોદી
56 - શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’ ? / ચિનુ મોદી
57 - બંડ ખાતર બંડ જેવું પણ જગાવું બાદશા’ / ચિનુ મોદી
58 - હવે સ્વર્ગ મનમાં લવાશે નહીં / ચિનુ મોદી
59 - શ્વાસના સંબંધ મારા એમ પૂરા થાય છે / ચિનુ મોદી
60 - રેતનો દરિયો અને એનુંય જો મંથન થશે / ચિનુ મોદી
61 - ક્યાંક પુષ્પોનો વિવશ ઢોળાવ છે / ચિનુ મોદી
62 - સ્હેજમાં અત્તરની શીશી જેમ ઢોળાઈ ગયો / ચિનુ મોદી
63 - કોઇ સમજી જાય પણ હું કેમ સમજાવું મને ? / ચિનુ મોદી
64 - લાગણીના નામ પર કે ધારણાના નામ પર / ચિનુ મોદી
65 - ક્યાંક પડછાયો પડે છે, ક્યાંક ઊભો દેહ દ્રઢ / ચિનુ મોદી