1 - નિવેદન / ઉદયન ઠક્કર


કેટલાંક વર્ષોથી અપ્રાપ્ય હતા કાવ્યસંગ્રહો. ‘એકાવન’માંથી પસંદ કરેલાં કાવ્યો અને
‘સેલ્લારા’નાં સમસ્ત કાવ્યો અહીં મૂક્યાં છે. પુનર્લેખન કર્યું છે ક્યાંક, પણ ક્યાંક જ.

– ઉદયન ઠક્કર


0 comments


Leave comment