2 - વેળા - પ્રસ્તાવના / સુરેશ દલાલ
મનોહર ત્રિવેદી વિશે મારા મનમાં કેટલાય સમયથી એક મુદ્રા જળવાઈ રહી છે. આ માણસ કશુંક નવું કરવા માગે છે. ચીલાને ચાતરવા માગે છે. એનો અર્થ એવો નથી કે પરંપરાનો દ્રોહ કરે છે. તો તેનો અર્થ એવો પણ નથી કે એમને આધુનિકતાનો આંધળો મોહ છે. પરંપરા અને આધુનિકતા પૂર્ણપણે સચવાય એ રીતે આ કવિ સમન્વયના જીવ છે.
અહીં આપેલાં કાવ્યો કવિની અલાયદી પ્રતિભાને અવશ્ય ઉપસાવે છે.
- સુરેશ દલાલ
‘કવિતા’ સળંગ અંક ૨૧૭. ઑક્ટોબર-નવેમ્બર ૨૦૦૩(દીપોત્સવી વિશેષાંક)
અહીં આપેલાં કાવ્યો કવિની અલાયદી પ્રતિભાને અવશ્ય ઉપસાવે છે.
- સુરેશ દલાલ
‘કવિતા’ સળંગ અંક ૨૧૭. ઑક્ટોબર-નવેમ્બર ૨૦૦૩(દીપોત્સવી વિશેષાંક)
0 comments
Leave comment