22 - મુક્તક / ઉદયન ઠક્કર
મિત્રના પણ કાન ના આપે મચક
તો પછી લાંબે જવાની ક્યાં છે તક ?
તું ફક્ત ગુજરાતી બોલીનો કવિ
શું ગજું તારું સરજવાનું ? અટક
તો પછી લાંબે જવાની ક્યાં છે તક ?
તું ફક્ત ગુજરાતી બોલીનો કવિ
શું ગજું તારું સરજવાનું ? અટક
0 comments
Leave comment