7 - મુક્તક / શોભિત દેસાઈ
પૂરી સમજણને સાનમાં લાવ્યો,
ઓષ્ઠવર્તુળને કાનમાં લાવ્યો,
મારે કહેવાનું જે હતું તમને,
તૂટીફૂટી જબાનમાં લાવ્યો.
ઓષ્ઠવર્તુળને કાનમાં લાવ્યો,
મારે કહેવાનું જે હતું તમને,
તૂટીફૂટી જબાનમાં લાવ્યો.
0 comments
Leave comment