33 - બચ્યા છે કેટલા એ શબ્દ પણ ગણી લઉં છું / શોભિત દેસાઈ


બચ્યા છે કેટલા એ શબ્દ પણ ગણી લઉં
પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું.
ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા,
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું.

0 comments


Leave comment