45 - પરિસ્થિતિને જીરવવાનો મ્હાવરોય અજબ / શોભિત દેસાઈ
પરિસ્થિતિને જીરવવાનો મ્હાવરોય અજબ
અજબ શહેર અને એના માણસોય અજબ
નથી જવાબ – શું છે ? કેમ ? ક્યાં ? અને ક્યારે ?
નિરાંતે ચાલી રહેલી આ કાફલોય અજબ !
અજબ શહેર અને એના માણસોય અજબ
નથી જવાબ – શું છે ? કેમ ? ક્યાં ? અને ક્યારે ?
નિરાંતે ચાલી રહેલી આ કાફલોય અજબ !
0 comments
Leave comment