61 - અહીં સુધી તો અમે લીલોછમ સમય કાપ્યો / શોભિત દેસાઈ
અહીં સુધી તો અમે લીલોછમ સમય કાપ્યો,
ઊષર હવાઓમાં સહયાત્રીઓ સફરના ગયા !
નક્શીના, ગૂંથણીના, ઈતિહાસો સૌ હુનરના ગયા,
ગઝલ બની નહિ, ઉપરથી શબ્દો ઘરના ગયા !
ઊષર હવાઓમાં સહયાત્રીઓ સફરના ગયા !
નક્શીના, ગૂંથણીના, ઈતિહાસો સૌ હુનરના ગયા,
ગઝલ બની નહિ, ઉપરથી શબ્દો ઘરના ગયા !
0 comments
Leave comment