97 - આટલો ઇન્તઝામ કરતો જાઉં / શોભિત દેસાઈ


આટલો ઇન્તઝામ કરતો જાઉં,
એની આંખે મુકામ કરતો જાઉં.
આ પળોજણનું એક કારણ છે,

જન્મ લીધો તો નામ કરતો જાઉં.


0 comments


Leave comment