1 - ‘ક્ષણોના મહેલ’ / નિવેદન / ચિનુ મોદી


      ગુજરાતી કવિતામાં લગભગ અવગણાયેલ એવાં બે સ્વરૂપો તે ગઝલ અને ગીત–છેલ્લા દસકા દરમ્યાન ગજુ બતાવતાં થયાં છે. ‘ક્ષણોના મહેલ’માં આ બે સ્વરૂપોની શક્યતાઓ તપાસવાનો ઉપક્રમ છે.

      આ સંગ્રહની પ્રત તૈયાર કરી આપવા બદલ કુ. કેતકી શાહનો તથા આ સંગ્રહ પ્રસિદ્ધ થાય એમાં રસ લેવા બદલ શ્રી ભીખુભાઈ તથા રમણીકભાઈ ઠક્કરનો હું આભાર માનું છું.

- ચિનુ મોદી


0 comments


Leave comment