3 - છઠ્ઠી આવૃત્તિની પ્રસ્તાવના / દ્વિરેફની વાતો - ૧ / રામનારાયણ વિ. પાઠક


     ગુજરાતી વચનપ્રિય આલમે અને શિક્ષણસંસ્થાઓએ આ પુસ્તકની જે કદર કરી છે, એ જોતા મન સાભાર સંતોષ અનુભવે છે.
     ગઈ એટલે પાંચમી આવૃત્તિથી રવિશંકર રાવળનું ખેમી-ધનિયાનું ચિત્ર દ્રિરંગી બન્યું છે એ સહેજે નોંધું છું.
-રામનારાયણ વિ.પાઠક


0 comments


Leave comment