4 - આઠમી આવૃત્તિનું નિવેદન / દ્વિરેફની વાતો - ૧ / રામનારાયણ વિ. પાઠક


      ગુજરાતના વાર્તારસિક અને અભ્યાસી વાચકવર્ગે આ સંગ્રહને સત્કાર્યો છે તેથી કરીને, તે આઠમી આવૃત્તિનું સ્વરૂપ પામે છે. ગુજરાતી ટૂંકીવાર્તાના ઇતિહાસમાં, ‘દ્રિરેફે’ બૌદ્ધિક દ્રષ્ટિકોણથી આપણા સમાજનું વાસ્તવિક ચિત્ર આલેખ્યું; અને તે દ્વારા જીવનનો મંગલ મર્મ રજુ કર્યો તેની પ્રતીતિ આ સંગ્રહ કરાવી રહો.

તા. ૩-૬-૫૬
હીરા પાઠક0 comments


Leave comment