1 - પાત્રો / મિલીના ઘર તરફ / યામિની વ્યાસ


સૌરભ – પતિ – (ઉંમર ૫૦ વર્ષ)
શુભાંગી – પત્ની – (ઉંમર ૪૭ વર્ષ)

દુર્ગાદેવી – સૌરભના મમ્મી (બિસનેસવુમન ઉંમર ૬૨ વર્ષ)
ડૉ. શ્રીનિવાસન – ડૉકટર (યુરોલોજીસ્ટ)

ડૉ મિલી – આસિસ્ટન્ટ ડૉક્ટર (ઉંમર ૨૬ વર્ષ)
મથુર – મિલીના પપ્પા

ભવાની – વોર્ડબોય
મોસમ – બાળદર્દી (ઉંમર ૯ વર્ષ)
ડૉ. રવિ - આસિસ્ટન્ટ ડૉક્ટર (ઉંમર ૨૬ વર્ષ)

૧, નાની મિલી – ૩-૪ વર્ષની
૨, નાની મિલી – ૬-૭ વર્ષની
૩, નાની મિલી – ૧૦-૧૨ વર્ષની

પ્રોલોગનાં પાત્રો : -
દારૂડિયો પેશન્ટ
પેશન્ટની પત્ની
રવલો (નાનો છોકરો)
ડૉ. અગ્રવાલ
વોર્ડબોય
નર્સ


0 comments


Leave comment