25 - કાંટા / જગદીપ ઉપાધ્યાય


તમે ફક્ત કાંટાઓને જ કાંટા કહો છો
લાગે છે તમોને હજુ -
ફૂલોએ ડંખ દીધા નથી !

'કવિતા' ઓગસ્ટ – ૧૯૮૨


0 comments


Leave comment