33 - લઘુકાવ્ય / જગદીપ ઉપાધ્યાય


વર્તમાન
પોતાનો ચહેરો
અરીસામાં જુએ તે પહેલાં
અરીસાએ પોતાની પીઠ ફેરવી લીધી.

'કવિતા' અંક - ૧૮૦ : ઓગષ્ટ – ૧૯૯૭


0 comments


Leave comment