2 - અર્પણ / શિશિરે વસન્ત / સુંદરજી બેટાઈ


સદા વ્હેતું રાખ્યું હૃદય મુજ વાત્સલ્યઝરણું,
અજાણ્યે યે કીધું હરિતવરણું જે સુકવણું :
એવી મારી વિદ્યાર્થિનીબહેનોને
શુભેચ્છાપૂર્વક


0 comments


Leave comment