1.1.8 - આદિકવિ વાલ્મીકિને – ૮ / સુંદરજી બેટાઈ


રાજર્ષિની રચી દીધી મર્યાદાની પરંપરા.
મહર્ષિદર્શને ધન્ય બની ધન્યા વસુંધરા.

૩૦-૧૧-૧૯૭૪ – નવી દિલ્હી


0 comments


Leave comment