1.1.9 - આદિકવિ વાલ્મીકિને – ૯ / સુંદરજી બેટાઈ


સરો-સ્ત્રોતો-સરિતમાં વહ્યા આપ ભર્યા છલ્યા;
ગિરિગહવરમાં ગૂઢ ગિરિગહવર આત્મના
નીરખ્યા પરખ્યા જાણે સ્થિર અક્ષર ચીતર્યા !

૩૦-૧૧-૧૯૭૪ – નવી દિલ્હી


0 comments


Leave comment