47 - આઝાદી - ૫૦ / જગદીપ ઉપાધ્યાય


આઝાદીની આગ હોલવાઇ ગઈ છે
બધા રાહ જોઇ બેઠા છે -
તાપણા ફરતે ઠૂંઠવાઇને...
ગાંધીજી લાકડાં વીણવાં ગયા છે !

'કવિતા' અંક ૧૮૯ : ફેબ્રુઆરી – ૧૯૯૯


0 comments


Leave comment