57 - એક કાવ્ય / જગદીપ ઉપાધ્યાય


જળ વિના
જળને તરફડે
તે દુઃખ
ને
જળમાં રહી
જળને તરફડે
તે સુખ.

'વિશ્રામ' : ડિસે. ૧૯૮૯
'વિશ્રામ' ૨૦૦મો અંક : જુલાઇ – ૧૯૯૬


0 comments


Leave comment