6 - :: ૬ :: / શિશિરે વસન્ત / સુંદરજી બેટાઈ


કદી હૈયે જાતી ઝબક ઝબકી કોઈ ક્ષણિકા :

રહું નન્દી વન્દી મુદમય ગણી કોઈ કણિકા.0 comments


Leave comment