6.2 - કોઈ પ્રદુષ્ટ પ્રગુપ્ત / સુંદરજી બેટાઈ


ગયું, ગયું કેટલુંયે વિલાઈ !
રહ્યું, રહ્યું તે ય તો વિસ્મરાઈ !
છતાંય કો સર્પસમું પ્રસુપ્ત
ફુત્કારે કાં વિષમ વિષઝાળો પ્રદુષ્ટ પ્રગુપ્ત ?

૦૬-૧૧-૧૯૭૪


0 comments


Leave comment