6.6 - અહો, मेघ: मेघ: ! / સુંદરજી બેટાઈ


અહો, मेघ: मेघ: ! ગગનરસ શી શ્યામલ ઘટા !
દિશાઓ ઉદ્દીપે દમક-દ્યતિએ વિદ્યુતછટા !
અહો, कृष्ण: कृष्ण: અણુઅણુ વિશે ભવ્ય વિલસે !
શું ત્યાં રાધા એનું લળી લળી સમારાધન કરે ?

૧૮-૧૦-૧૯૭૪


0 comments


Leave comment