6.7 - ધારે કેમ નાં ? / સુંદરજી બેટાઈ


જાહ્નવી, યમુના, નીલા, બ્રહ્મપુત્રા સદાસ્ત્રવા :
તો ય ઉદ્વત ઉન્મત્ત કેમ તું, લવણાર્ણવ ?
ગગનાર્ણવની ધારે કેમ ના સુષમા પ્રભા ?


0 comments


Leave comment