1 - સ્પર્શ કરતાં વેંત કાગળ ઊજળા રહેતા નથી / હરીશ મીનાશ્રુ


સ્પર્શ કરતાં વેંત કાગળ ઊજળા રહેતા નથી
શાહીના ખડકાળ વ્હેણે વેણ આ વ્હેતાં નથી

વળ ચડ્યે વાણી વમળ ને શબ્દ ડહોળા કેટલા
ચૂપ રહી શકતા નથી ને કાંઈ પણ કહેતા નથી


0 comments


Leave comment