1 - અર્પણ / ઝાકળને તડકાની વચ્ચે / હર્ષ બ્રહ્મભટ્ટ


પૂર્વ પ્રાથમિક શાળાથી શરૂ કરીને

અનુસ્નાતક કક્ષાના અભ્યાસ દરમ્યાન

જેમણે મારું ઘડતર કર્યું

એ સર્વે હયાત / દિવંગત ગુરુજનોને

સાદર નમનસહ.0 comments


Leave comment