61 - આ ઘર છે જે ઘરમાં રહ્યામાં નથી / હરીશ મીનાશ્રુ


આ ઘર છે જે ઘરમાં રહ્યામાં નથી
નદી છે પરંતુ વહ્યામાં નથી

સ્તુતિ પણ તમારે જ જોખમ કરો
આ ઈશ્વર અમારા કહ્યામાં નથી


0 comments


Leave comment