60 - કૈંક બોલું તો ખરેખર આભ ફાટે / દિનેશ કાનાણી


કૈંક બોલું તો ખરેખર આભ ફાટે
દિલને ખોલું તો ખરેખર આભ ફાટે
દર્દ પીડા રંજ અને સંતાપ મારા
હું ઉકેલું તો ખરેખર આભ ફાટે


0 comments


Leave comment