41 - કલાકારનું જીવન (મુક્તક) / ગની દહીંવાલા


પાનખર ! તું છે કલાકારનું જીવન જાણે !
જેણે હંમેશ ફના થઈને બહારો સર્જી ;
આ જગત, જેણે વસંતોને તે માણી જાણી,
પાપની આંખમાં જોયાં નહીં કિન્તુ પાણી.


0 comments


Leave comment