42 - સંધ્યા (મુક્તક) / ગની દહીંવાલા


રથ રવિને દૂર પશ્ચિમમાં જતો,
શાંત સંધ્યા લાલ વસ્ત્રોમાં સોહાય,
જે રીતે પરદેશ જાતા પ્રેમીને
કોઈ મુગ્ધા દઈ રહી અંતિમ વિદાય.


0 comments


Leave comment