6.8 - શ્રદ્ધા / સુંદરજી બેટાઈ


સહસ્ત્રધારથી છેદો સત્યની જીભને ભલે !
સહસ્ત્ર હૃદયે મન્ત્રે ગુંજશે એ નવે રવે.


0 comments


Leave comment