6.9 - કષ્ટ / સુંદરજી બેટાઈ


ભલાંને કષ્ટતાં ભૂંડાં,
જુઠ્ઠાલાં સત્યશીલને,
ધનીને કષ્ટતાં લોભી,
ક્રોધી એ ક્રોધવીરને.


0 comments


Leave comment