6.10 - ઊઠતાં નવપલ્લવી / સુંદરજી બેટાઈ


પ્રજાળે પ્રાજ્ઞને મૂઢો
તો ય વર્ષન્ત એ અમી;
મૂઢોની રુદ્રતા તેથી
ઘણી વેળ જતી શમી.
મૂઢોનાં રુક્ષ હૈયાં યે
ઊઠતાં નવ૫૯લવી.


0 comments


Leave comment