6.11 - ગતિ / સુંદરજી બેટાઈ


ગતિ પડી મોટી ઘાંચમાં,
અમથાં પૈડાં ઘરઘર થાય :
મૂઢ માને જગ દોડતુ જાણે
આાગે આાગે ધાય !


0 comments


Leave comment