6.12 - ચીસકાર-સીસકાર / સુંદરજી બેટાઈ
મા ધરતીનાં આંતર ઊંડે ઊંડે નિત્ય વઢાય;
વેદનાના ચીસકારને માની સીસકાર મલકાય !
આાંખ બની બેડી કાચ જ કામણા,
વામણાં થૈ થૈ થાય !
દૂર જોયાના સમ છે સાને,
આગે રહ્યાં ભરખાય !
ભૂડાં તો ય તે શેહરખાય ?
Developed by Accurate Infoway
0 comments
Leave comment