6.13 - શું ય તે ગાય ? / સુંદરજી બેટાઈ


સાપોલિયાં થઈ સાપ ઊઠ્યાં,
વખ વીઝતાં ચોગમ ધાય;
અમીઝરણ અભડાવતાં ઝાઝાં :
હોંસે શું ય તે ગાય ?


0 comments


Leave comment