6.14 - કોક જ જાણે / સુંદરજી બેટાઈ


છાતીએ ઊગ્યાં વિછૂટી આઘી ભોમને ભોમકા જાણે!
દૂર રાખ્યાં તે વસંતલ રાગે ભીતર રંગે પરાણે !
આઘે-પાસેનાંના જંતરમંતર જાણતાં કોક જ જાણે!


0 comments


Leave comment