6.15 - દ્વન્દ્વસમાસે જ / સુંદરજી બેટાઈ


રામવિછોયાં સળગે સીતા,
    સીતાવિછોયા રામ;
રાધારમણને ગોતતી રાધા
    રાધાને ગોતે શ્યામ;
દ્વન્દ્વસમાસે જ રાજતાં સીતારામ ને રાધાશ્યામ !


0 comments


Leave comment