6.16 - ધરા શું સ્વર્ણભાગ્ય ના ? / સુંદરજી બેટાઈ


ગંગા તે જનની જેવાં
       યમુના ભગિની સમાં;
નથી કો જનનીહીન,
       ભગિનીહીન કોઈ ના !
સંગમે એ ઉભયના ઘરા શું સ્વર્ણભાગ્ય ના ?


0 comments


Leave comment