6.20 - - ? - / સુંદરજી બેટાઈ


ગૃહો, છતાં કેમ નથી ગૃહસ્થતા ?
પ્રમત્તતા કાં મદિરા વિના ય આ ?
પ્રવૃત્તતા, કેમ ન તો ય સ્વસ્થતા ?
શી આ વ્યવસ્થિતિ અનિર્ગલ અવ્યવસ્થિતા ?

૧૭-૦૪-૧૯૭૫


0 comments


Leave comment