6.21 - કાંઈ કશું નથી ? / સુંદરજી બેટાઈ


નથી આ દિન વા રાત્રિ,
ઉષા સન્ધ્યા ય આા નથી :
કેવી તે કાલની ધારે
આવી શું ઊભું ક્યાંયથી ?
હું નથી, તું નથી, તે યે નથી, કાંઈ કશું નથી ?

૨૧-૦૩-૧૯૭૫
। तमसो भा ज्येातिर्गमय ।


0 comments


Leave comment