90 - વેંત છેટે આથમે છે / દિનેશ કાનાણી


વેંત છેટે આથમે છે
ક્ષણ મને જે પણ ગમે છે !
મારા હાથોની લકીરો
એના હાથોમાં રમે છે !


0 comments


Leave comment