71 - હું… / રમેશ પારેખ


બધાને આવતો સરખો વિચાર હોઈ શકું
અગર વિચારના વર્તુળની બ્હાર હોઈ શકું
હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકો
જીવું ને જિંદગીમાંથી ફરાફ હોઈ શકું.


0 comments


Leave comment