68 - શૈશવ (મુક્તક)/ ગની દહીંવાલા


હું યુવાનીમાં પ્રવેશ્યો તે છતાં
એ રીતે આવ્યાં કરી શૈશવની યાદ,
જાણે કોઈ ઘર તજી જાનારાને
જાણે પાછળ દોડીને દેતું હો સાદ.


0 comments


Leave comment