75 - ઉલ્લેખ (મુક્તક) / ગની દહીંવાલા


ખુદાએ મહાકાવ્ય આદમનું સરજી,
કરાવ્યું રજૂ સ્વર્ગમાં હુર દ્વારા,
કવનમાં હૃદયનો જ્યાં ઉલ્લેખ આવ્યો,
ફરિશ્તાઓ બોલ્યા : 'દુબારા ! દુબારા !’


0 comments


Leave comment