76 - વિધિ / ગની દહીંવાલા


વિધિએ ક્રૂરતા જ્યારે બતાવી,
હૃદયમાં દાહ દીધો બાળવાને,
દયાળુને દયા આવી ગઈ જ્યાં,
કવન દીધુ અગન એ ઠારવાને
* * * * *
તમારી યાદની સાથે જ આંખમાં આંસુ !
વહે છે 'તાજ'ની સાથે જ નીર જમનાનાં.


0 comments


Leave comment