99 - બાકી કશું હોતું નથી / દિનેશ કાનાણી


બાકી કશું હોતું નથી
પંખી કદી રોતું નથી
મનમાં વસેલું રહે સદા
મન તો કશું ખોતું નથી !


0 comments


Leave comment