101 - હું અડીખમ પર્વતોની શૂન્યતાને ઓળખું છું / દિનેશ કાનાણી


હું અડીખમ પર્વતોની શૂન્યતાને ઓળખું છું
આ નગરની લડખડાતી સભ્યતાને ઓળખું છું
હું કલાનો વારસો લઈને જવાનો કાળ પાસે
બે ઘડીની સાવ જૂઠ્ઠી ધન્યતાને ઓળખું છું


0 comments


Leave comment