103 - ક્યાંય પણ તારા વગર ફાવે નહીં / દિનેશ કાનાણી


ક્યાંય પણ તારા વગર ફાવે નહીં
છે બધાંયે તું નજર આવે નહીં
એટલે તો ચીસ પાડી મૌન છું
શબ્દ પણ ધારી અસર લાવે નહીં


0 comments


Leave comment