16 - ક્યાં છે વિશ્વાસનાં વહાણો (મુક્તક) / રમેશ પારેખ


ક્યાં છે વિશ્વાસનાં વહાણો તરી શકે એવું
ક્યાં છે રણમાંય જે દરિયો ભરી શકે એવું
મારી પાસે તો ફક્ત ક્ષણની પારદર્શકતા
ક્યાં છે આંખોમાં સ્વપ્ન થઈ ઠરી શકે એવું

(૦૪-૧૨-૧૯૭૦ / બુધ)


0 comments


Leave comment